06 February 2024

ધ્યેય/મુક્તક

ધ્યેય
(મુક્તક) 



જો મુસાફર પંથથી જોડાય ના,
તો પછી મંજિલ સુધી એ જાય ના.
ચાલજો રસ્તા ઉપર અવિરત તમે
ઘેર બેઠા ધ્યેય સુધી પહોંચાય ના.

સમન્વિત ફેબ્રુઆરી"24 અંકમાં પ્રકાશિત મુક્તક
©️પલ્લવી ગુપ્તા🌷

No comments: