07 February 2024

સખા/મુક્તક

સખા
(મુક્તક)

ચીર પૂરી સાચવી મુજ લાજ છે.
મેળવ્યો તારા થકી સુખ-તાજ છે.
કૃષ્ણની કૃષ્ણા બની હું શોભતી,
તું સખા, તારી સખાવત, નાજ છે.

સમન્વિત જાન્યુઆરી'24 અંકમાં પ્રકાશિત મુક્તક
©️પલ્લવી ગુપ્તા 🌷

1 comment:

Dinesh Dholakia said...

મસ્ત લખ્યુ વાહ